AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇમાં મોલો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઇમાં મોલો !
છોડની ભૂંગળીમાં, પાન પર અને ત્યાર બાદ નર પુષ્પગુચ્છ પર રસ ચૂસીને નુકસાન કરે છે. નરપુષ્પમાંથી આ જીવાતને લીધે પરાગરજ ઉત્પન્ન થતી નથી. વધુ ઉપદ્રવને લીધે છોડ નબળો પડી પીળો પડે છે. ઉપદ્રવની શરુઆત થતાલીમડાનું તેલ (એઝાડીરેક્ટિન 1500 પીપીએમ) @ ૨ મીલી પ્રતિ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. વધારે ઉપદ્રવ હોય તો થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૨.૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
1