AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચિકોરી માં આવતી મોલો-મશી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચિકોરી માં આવતી મોલો-મશી !
👉 ચિકોરીનો ઉપયોગ કોફીની બનાવટમાં થતો હોય છે. કેટલાક ખેડૂતો આની ખેતી કરી મબલક કમાણી કરતા હોય છે. આ પાકમાં ડાર્કલીંગ બીટલ્સ, ફ્લી બીટલ્સ, પાન કોરિયું, ઘોડિયા ઇયળ, મોલો-મશી અને થ્રીપ્સ જેવી જીવાતો નુકસાન કરતી હોય છે. આ બધામાં મોલોનો ઉપદ્રવ પાકને વધારે પડતું નુકસાન કરતી હોય છે. મોલોના અસરકારક નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણાં ટ્રેપ્સ ગોઠવવા. 👉 લીમડાનું તેલ(10000 PPM) 1 મિલિ પ્રતિ 1 લી. પાણી પ્રમાણે અવાર નવાર છંટકાવ કરતા રહેવું. જરુર પડે તો મેટારહીઝમ ફૂગ આધારિત પાવડર 40 ગ્રા પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
7
અન્ય લેખો