AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુનું ગર્ભાશય બહાર નીકળી આવવું !
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુનું ગર્ભાશય બહાર નીકળી આવવું !
પશુ માં આ સમસ્યા મુખ્યરૂપે વિયાણ સમયે ખુબ જ ચુકાવું થાય છે અને આ લોહીમા કેલ્શિયમ ની ઉણપ થી થાય છે. તેમ જ પશુ ને એક જ જગ્યાએ બાંધી રાખવાથી આ સમસ્યા આવે છે. પશુ ને નિયમિત મિનરલ મિક્સર 50 થી 60 ગ્રામ પ્રતિ દિવસ આપવું આપવું.
આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
67
21