પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ચોમાસા માં પશુ નું આરોગ્ય !
ચોમાસા દરમ્યાન પશુ અને રહેઠાણ ને સ્વચ્છ રાખવા મુશ્કેલ ભર્યું છે. આવી સ્થિતિ માં પશુ માં રોગ લાગવાની સંભાવના વધુ પ્રમાણમાં હોય છે. જેમ કે, બાવલા નો રોગ. ભોંયતળિયું સ્વચ્છ ના રહેવાના કારણે બાવળને ચેપ લાગવાની સંભાવના ખુબ જ વધી જાય છે. ક્યારેક બાવલા માં સોજો આવે છે તો ક્યારેક આંચળમાંથી દૂધ આવવાનું પણ બંધ થઇ જાય છે.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
25
10
અન્ય લેખો