યોજના અને સબસીડીNakum Harish
49 યોજનાઓ ચાલુ ! શું તમે લાભ લીધો !
ગુજરાત સરકારની ખેડૂતો અને પશુપાલન માટે અવનવી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ પર ખુલ્લા મુકેલ છે તો શું ખેડૂત મિત્રો તમે હશું સુધી તમેં આ યોજનાથી અજાણ છો, લાભ નથી લીધો તો ચિંતા ન કરો આ વિડીયો જો અને જાણો તમારે ક્યાં વિભાગ માં યોજનાનો લાભ લેવો જરૂરી છે અને ત લાભ માટે અંતિમ તારીખ કઈ છે. જુઓ અને જાળી જ આ યોજનાનો લાભ લો અને અન્ય મિત્રો ને શેર કરો.
સંદર્ભ : Nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.