વીડીયોલીઓ સ્વામી કમ્યુનિકેશન્સ
નીંદણ થશે દૂર જયારે મળશે યુપીએલ 'દોસ્ત સુપર '
👉નીંદણ એ ખેડૂત નો સૌથી મોટી દુશ્મન છે અને ખેતી માં નીંદણ યોગ્ય સમયે દૂર કરવાં ન આવે તો ઉત્પાદન ઉપર અસર પડે છે. યુપીએલ ની 'દોસ્ત સુપર' વાપરો અને નિંદામણ દૂર ભગાવો. 👉ઉપયોગ કરવાની માત્રા : ૭૦૦ મિલી પ્રતિ એકર 👉દોસ્ત સુપર નો ઉપયોગ વાવણી પહેલાં કરવો. 👉કેવી રીતે કરે છે દોસ્ત સુપર નીંદણ પર કામ અને કેવા નીંદણ થાય છે દૂર જુઓ આ ખાસ વિડીયો માં. 👉આ દવા ની વધુ જાણકારી માટે આજે જ એગ્રોસ્ટાર એગ્રી ડોક્ટર નો સંપર્ક કરો કોઈ પણ નિંદામણ નાશક એક્સપર્ટ ની સલાહ લઈને જ છંટકાવ કરવો. 👉આ નિંદામણનાશક દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-136 ક્લિક કરો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
વિડીયો સંદર્ભ : લીઓ સ્વામી કમ્યુનિકેશન્સ આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
19
12
અન્ય લેખો