સ્માર્ટ ખેતીATMA GUJARAT
મલ્ચીંગનો ઉપયોગ અને તેના ફાયદા !
ખેતી માં પાણી નો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે તો તેમાં કારણે જમીન બગડી રહી છે અને ઉત્પાદન પણ ઓછું મળી રહ્યું છે. આપણે સૌએ મલ્ચીંગ ના ઉપયોગ વિષે જાણ્યું તો હશે પણ એટલું નહીં કે આપણે ખેતી માં તેનો ઉપયોગ કરી ઓછા ખર્ચ માં ઓછા ખર્ચે પાક તૈયાર કરી શકીયે પણ આજ ના ખાસ કૃષિ જ્ઞાન વિડીયો જોઈ તમે અચૂક થી પાક માં મલ્ચીંગ નોઉપયોગ કરશો અને ફાયદા તો છે અગણીત... તો રાહ શેની હવે જુઓ વિડીયો....! કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : ATMA Gujarat. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
23
7
સંબંધિત લેખ