સ્માર્ટ ખેતીJan avaj News
સરકારની યોજના, ખેડૂતો લઇ રહ્યા છે લાખો ની સહાય !
આજે દરેક ક્ષેત્રે મશીન જરૂરી બન્યા છે. આમ ખેતી પણ બાકાત નથી પરંતુ કોઈ દરેક મોટા કે યોગ્ય સમયે મશીન ના મળતા ખેતી માં કામ માં વિલંબ થાય છે પણ હવે સરકાર ની આ યોજના માં કોઈ ખેડૂત તેમના સાધનો ભાડે CHC સેન્ટર દ્વારા ભાડે આપી અન્ય ખેડૂત ને મદદરુપ થઇ શકે છે. વાતો વધારે થઇ ગઇ હવે વિડીયો માં જાણો કેવી રીતે કરે છે આ સંપૂર્ણ કામ અને મદદ થશે ખેડૂતો ને તો જુઓ અને જાણો. કૃષિ જ્ઞાન ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Jan avaj News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
32
7
અન્ય લેખો