ઘઉં ના પાક માં ગુલ્લીદંડા નીંદણ નું અસરકારક નિયંત્રણ !ઘઉના પાકમાં આ પરદેશી ઘૂસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું...
સલાહકાર લેખ | કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ