કૃષિ વાર્તાTotal Information
આ ત્રણ ડોક્યુમેન્ટ હશે તો સરળતા થી બની જશે આ કાર્ડ !
આપણે સૌ જાણીયે છીએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એ ખેડૂતો માટે એક અદ્ભૂત જરૂરિયાતો માટે વપરાતું એક કાર્ડ છે અને આ કાર્ડ ને હવે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડી દેવામાં આવ્યું છે. આ કાર્ડ નો ઉપયોગ થી તમે વગર ગેરંટી એ 1.60 લાખ રૂપિયા ની લોન મેળવી શકો છો, તો આ કાર્ડ માટે શું કરવું અને ક્યાં ત્રણ ડોક્યુમેન્ટ ની જરૂરી છે જાણીયે આ વિડીયો માં. ખેતી અને અન્ય ઉપયોગી માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Total Information. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
54
8
સંબંધિત લેખ