સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વાંચો અને જ્ઞાન વધારો !
👉 પી.વી. સિંધુ ઓલમ્પિક મેડલ જીતનાર સૌથી નાની ઉમર ની ભારતીય મહિલા ખેલાડી છે.
👉 દુનિયા માં સૌથી વધુ ઉત્પાદન ટામેટા નું થાય છે.
👉 વિશ્વ નું સૌથી તીખું મરચું ડ્રેગન બ્રેર્થ ચિલ્લી છે જેને ખાવાથી મોત પણ થઇ શકે છે.
👉 વાઘ નું હાડકું દુનિયામાં સૌથી વધુ મજબૂત હોય છે.
👉 ક્રિકેટ નું હિન્દી નામ ગોલ ગટ્ટમ લક્કડ પટ્ટમ દે દનાદન પ્રતિયોગિતા છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.