પશુપાલનVTV Gujarati News and Beyond
કારકિર્દી છોડી ને શરુ કર્યો આ વ્યવસાય , મહિને કમાઈ છે 1 લાખ 30 હજાર!
કોઈ નવો વ્યવસાય કરવો હોય તો પૈસા અને જમીન જરુરી છે. તેવી વાત ને પાલનપુરના મંદાકીની બેને ખોટી ઠેરવી છે. એમ.એ.,બી.એડ થયેલા મંદાકીની બેન પાસે એક ગુંઠો પણ જમીન નથી પરંતુ આજે 40 ગાયો નો ઉછેર કરીને તેઓ દર મહિને રૂપિયા એક લાખ 30 હજારનું દુઘ ભરાવે છે. કેવી રીતે જાણીયે આ વિડીયો અહેવાલ માં...!! એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : VTV Gujarati News and Beyond . આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
29
7
અન્ય લેખો