વીડીયોગુરુ માસ્ટરજી
7/12 અને 8અ ની માહિતી શું દર્શાવે છે ? જમીન પર બોજો છે કે નહીં ? જાણો એક વિડીયો માં !
જમીની દસ્તાવેજ અલગ અલગ પ્રકારની માહિતી દર્શાવે છે અને તેના અલગ-અલગ નામ પણ આપવામાં આવેલ છે. દરેક ખેડુ પાસે પોતાની જમીન ના દસ્તાવેજ 7/12 કે 8અ તો હશે જ પણ તેમાં આપેલ માહિતી શું દર્શાવે છે એ જાણો છો ? તમે જો બેંક માંથી લોન લીધેલ હોય તો તેનો બોજો ક્યાં દર્શાવામાં આવે છે એ જાણો છો અન્ય 7/12 અને 8અ વિશે ઘણી બધી માહિતી થી તમે જાણતા નથી તે જાણશો આ ફક્ત એક જ વિડીયો માં... તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો જમીની કાગળ ની પૂર્ણ માહિતી.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍 કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
81
5
સંબંધિત લેખ