વીડીયો ગુરુ માસ્તર જી
22 સેવા ઓનલાઈન મળશે ગામ માં , સરકારી કચેરીઓના નહીં ખાવા પડે ધક્કા !
ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરાઈ છે. ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુની વધારે જરૃરિયાત હોવાના કારણે સીએમે ત્યાં આ જાહેરાત કરી છે. ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા અપાઈ છે. સીએમ વિજય રૃપાણીએ ડિજિટલ સેવા સેતુ અંતર્ગત રાજ્યના ર૭૦૦ ગામમાં ૮ ઓક્ટોબરથી ડિજિટલ સેવા સેતુ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિશે રાજ્યના સીએમે જણાવ્યું કે, આજથી રાજ્યના ૩પ૦૦ ગામડાઓ ડિજિટલ સેવા સેતુમાં જોડાયા છે. ડિસેમ્બર સુધીમાં ૮૦૦૦ ગામોને આવરી લેવાશે. આ ૨૨ સેવા કઈ છે જેનો તમે ગામ માંથી જ સેવા લઇ શકો છો જાણીયે આ વિડીયો માં અને હા, મોટા ભાઈ આ ઉપયોગી માહિતી ગુજરાત ના તમામ ખેડૂત મિત્રો ને શેર કરો જેથી કચેરીના ધક્કા ના ખાવા પડે.
સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
62
4
અન્ય લેખો