વીડીયોડી ગાર્ડન
જાણો, પાકમાં યુરિયા ખાતર આપવાનો યોગ્ય સમય!
ખેડૂત ભાઈઓ, આપણે આપણા પાકમાં યુરિયા ખાતરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ જેથી આપણા પાકમાં વધુ સારી રીતે નાઇટ્રોજનનો સંપૂર્ણ વપરાશ થાય, વિગતવાર માહિતિ માટે, અંત સુધી વિડિઓ જુઓ.
સંદર્ભ : ડી ગાર્ડન. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને શેર કરો.
95
14