વીડીયોએગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
ગુવાર માં ફળ ફૂલ ના વિકાસ માટે !
જે મિત્રો એ ગુવાર નો પાક કર્યો હશે એ પાક હાલ ફૂલ ફાલ અવસ્થાએ હશે. અને આજ યોગ્ય સમય છે તેમાંથી વધુ ઉત્પાદન લેવા માટે. કેવી રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ, આપેલ માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
29
7
અન્ય લેખો