વીડીયોDk Garden
પાક માંથી ઉંદર ભગાડવાનો જોરદાર જુગાડ !
ઉંદર ! જ્યાં હોય ત્યાં બગાડ કરતાં જ હોય છે એ પછી ઘર માં હોય કે ખેતર માં. તો આજ ના આ વિડીયો માં જાણીશું કે ખેતર માં નુકશાન કરતા ઉંદરો ને કેવી રીતે જુગાડ થી પાક ને નુકશાન કરતાં અટકાવી શકીયે. તો રાહ, શેની મોટા ભાઈ, જુઓ વિડીયો અને તમે પણ તમારા ખેતર માં જો કરતાં હોય ઉંદર નુકશાન તો અજમાવો આ ઉપાય.
સંદર્ભ : Dk Garden. આપેલ કૃષિ માહિતી મેં લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ના હિત માં અવશ્ય શેર કરો.
38
12
અન્ય લેખો