વીડીયોKISAN YT NEWS
માટીમાં રહેલા તત્વોનો આપણે કેવી રીતે લાભ લઈ શકીએ !
ખેડૂત ભાઈઓ, આજ ના વિડિઓમાં જાણીશું કે માટીમાં ક્યાં ક્યાં તત્વો હોય છે જે છોડ માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. કયા પાકમાં ઉપયોગી છે, આ તત્વોનો ઉપયોગ કેવી રીતે થાય છે, તેઓ શું કરે છે તે જાણવા માટે, વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : KISAN YT NEWS. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
32
7
અન્ય લેખો