યોજના અને સબસીડી ગુરુ માસ્તર જી
પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા 25 % કેપિટલ સબસીડી !
ક્યારેક ખેડૂતો ના પાક યોગ્ય રીતે સંગ્રહ ન કરવામાં આવે તો નુકશાની આવતી હોય છે. જેથી ગુજરાત સરકારે ખેડૂતો ના પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે 25 % સબસીડી યોજના ચલાવવા માં આવી રહી છે. આ યોજના માં કેવી રીતે કેવી રીતે ફોર્મ ભરાઈ કેવી રીતે અરજી કરવી અને ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. તમારા પાક ની સુરક્ષા માટે બનાવો ગોડાઉન. તમામ વિગત માટે જુઓ આ વિડીયો....!
સંદર્ભ : ગુરુ માસ્તરજી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
141
15
અન્ય લેખો