વીડીયોએસ.કે. ત્યાગી
મરચાં માં એકીકૃત રોગ અને જીવાત વ્યવસ્થાપન !
મરચાં મુખ્યત્વે થ્રિપ્સ, કથીરી, સફેદ માખી તેમજ ફ્રુટ બોરરનો પ્રકોપ રહેતો હોય છે. ફળ નો સડો, ડાઇબેક, પાન કુક્કડ વગેરે મરચાના મુખ્ય રોગો છે. જો સમયસર આ જીવાતો અને રોગોને રોકવામાં ન આવે તો મરચાના પાકને ઘણું નુકસાન થાય છે. મરચી પાક સારું ઉત્પાદન અને નફો રળી આપતો પાક છે તે તેનું સમયસર રોગ જીવાત નિયંત્રણ કરવું જરૂરી છે. જેથી મરચાંની ખેતીથી સારો લાભ મેળવી શકે છે. ખેડૂત ભાઈઓ, આ વિડિઓ મરચામાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન તકનીક જાણવવામાં આવી છે. આ વિડિઓ જોઈને, તમે મરચામાં રોગ જીવાત થી થતી નુકશાની થી બચી શકો છો. તો આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
સંદર્ભ :એસ.કે. ત્યાગી. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
30
16
અન્ય લેખો