ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
વીડીયોAgri safar
પંચગવ્ય ! અમૃત જ અમૃત !
પંચગવ્ય..... "નામ તો સાંભળ્યું જ હશે" ! ગાયના પંચગવ્ય પૈકીના દરેક દ્રવ્ય ઉપયોગી જ નહિ પરંતુ અનિવાર્ય છે. પરંતુ સર્વસામાન્ય વ્યાપક, સ્વીકૃત એવું ગૌદુગ્ધ ખરેખર પૃથ્વી પરનુ અમૃત છે. ખેડૂતો ઘેર બેઠા તૈયાર કરી શકે એવું ચમત્કારીક ખાતર....! પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ ,ગૌ મૂત્ર,દૂધ ,દહીં અને ઘી નો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં ભેળવીને ખાતર તરીકે વાપરવા થી ચમત્કારીક પરિણામો આપે છે. આ પંચગવ્ય કેવી રીતે બનાવવું જાણીયે આ વિડીયો માં ....!
સંદર્ભ : Agri safar. ઓર્ગનિક વિડીયો ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
175
37
સંબંધિત લેખ