વીડીયો ગુરુ માસ્તર જી
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર , બોજા પ્રમાણપત્ર ની સંપૂર્ણ માહિતી !
ખેડૂત મિત્રો આપણે સૌ ખેતી ની સાથે ખેતી જમીન સબંધી ઘણી માહિતી ની જરૂરિયાત હોય છે જે જમીની દસ્તાવેજ માટે ખુબ જ જરૂરી છે. આ દસ્તાવેજી માં અલગ - અલગ પ્રકારના રેવન્યુ માહિતી હોવી જરૂરી છે, તે પૈકી આજ ના વિડીયો માં જાણવામાં મળશે કે કેવી રીતે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર , બોજા પ્રમાણપત્ર કરાવાય અને તે માટે કેવી માહિતી ની જરૂરીયાત રહેશે તે તમામ માહિતી ફક્ત એક જ વિડીયો માં તો જુઓ આ ઉપયોગી વિડીયો.
સંદર્ભ : ગુરુ માસ્તરજી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
77
14
અન્ય લેખો