યોજના અને સબસીડીખેતી મારી ખોટમાં
ખેડૂતોને પાકના નુકસાન માટે મળશે સહાય !
થોડા સમય પહેલ ગુજરાત પર મેહુલાએ જાણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેનાં તાંડવ થી જગતના તાત ને અતિશય નુકશાની સહન કરવાની વારી આવી, આ વિડીયો માં જાણીશું કે, ખેડૂતો ના પાક ને નુકસાન, જમીન ધોવાણ, પશુ મૃત્યુ નુકસાન વગેરે માટે મહેસૂલ વિભાગ ના ઠરાવ મુજબ એસ. ડી.આર.એફ માંથી સહાય કોને મળશે તેની વાત બહુ જ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે, તો જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને પણ શેર કરો.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
134
17
સંબંધિત લેખ