યોજના અને સબસીડી ગુરુ માસ્તર જી
પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના !
રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી વર્ષ ૨૦૨૦-૨૧ માં મેળવેલ ધિરાણ પર જ વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે /સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા / બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ I khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ : 15 સપ્ટેમ્બર 2020 છે તો જલ્દી જ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરો. વધુ માહિતી માટે જુઓ આ વિડીયો.
સંદર્ભ : ગુરુ માસ્તરજી. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
148
43
સંબંધિત લેખ