એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં આ નવા જ પ્રકારની જીવાતને ઓળખો, મૂંઝાશો નહિ !
આ ઇયળ વાયર વર્મ (ક્લિક બીટલ) તરીકે ઓળખાય છે, જે જમીનમાં રહી છોડના મૂળ અને ક્યારેક વિકાસ પામતી શીંગને નુકસાન કરતી હોય છે. જો શીંગમાં પડેલ કાણૂં મોટું હોય અને શીંગેને ફોડતા જો માટી અંદર ન દેખાતી હોય તો ચોક્ક્સ આ જીવાતથી જ નુકસાન થયું હશે. મૂળની આજુબાજુ જમીનમાં ઝીણવટ પૂર્વક તપાસો, લાલાસ પડતી ઇયળ જોવા મળશે. જમીનમાં રહેતી હોવાથી આનું નિયંત્રણ કરવું થોડું અઘરુ છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
6
સંબંધિત લેખ