વીડીયોઅર્પિત પટેલ
જુગાડ ! બાઈક માંથી મીની ટ્રેક્ટર !
ખેડૂત નું દિમાગ કાંઈ એન્જીનિયયર થી થોડું ઓછું હોય છે. એવું જ પૂરવાર કર્યું છે ગુજરાત ના ખેડુ એ. જેમને બાઈક માંથી ખેતી ના દરેક કામ માં આવી શકે એવું મીની ટ્રેક્ટર નું નિર્માણ કર્યું છે, તો રાહ શેની વિડીયો જોવામાં ! જુઓ આ વિડીયો અને તમે પણ કોઈ ખેતી જુગાડ બનાવ્યો છે તો અમને મોકલી આપો.
વિડીયો સંદર્ભ : અર્પિત પટેલ. કૃષિ જુગાડ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડુત મિત્રો ને અવશ્ય શેર કરો.
52
4
અન્ય લેખો