યોજના અને સબસીડી ગુરુ માસ્તર જી
સોલાર પંપ સહાય ! ખેતી માટે વીજ કનેકશન !
ખેડૂતો માટે ફરી એક વાર સહાય તરીકે પીએમ કુસુમ યોજના ની 1 સપ્ટેમ્બર થી નોંધણી પ્રકિયા ચાલુ થશે અને મજૂરી બાદ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. આ યોજનામાં શું શરતો છે અને કેવી રીતે ફોર્મ ભરવા આ તમામ પ્રશ્નોના જવાબ માટે આ વિડીયો અંત સુધી જુઓ અને ફાયદો મેળવો.
સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
170
48
સંબંધિત લેખ