ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કેળ પાક માં ખાતર વ્યવસ્થાપન !
કોઈ પણ પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપનની જરૂર પડે છે અને યોગ્ય વ્યવસ્થાપન કરવાથી પાક ઉત્પાદન ગુણવત્તા યુક્ત મળે છે. જમીનની ફળદ્રુપતા મુજબ, છોડ દીઠ 300 ગ્રામ નાઇટ્રોજન, 100 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટેશની જરૂર પડે છે, ફોસ્ફરસનો અડધો જથ્થો વાવેતર સમયે અને બાકીનો અડધો જથ્થો રોપણી પછી આપવો જોઈએ. નાઇટ્રોજન નો પૂરો જથ્થો ૫ ભાગ માં વહેંચીને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ફેબ્રુઆરીમાં અને એપ્રિલ માં આપવો જોઈએ. પોટાશનો સંપૂર્ણ જથ્થો ત્રણ ભાગોમાં વહેંચવી અને સપ્ટેમ્બર, ઓક્ટોબર અને એપ્રિલમાં આપવો જરૂરી છે. આ ઉપરાંત, કેળાના પાકમાં દ્રાવ્ય ખાતરોનો ઉપયોગ પણ પાક માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે, એનપીકે 19:19:19 @1 કિલો પ્રતિ 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
47
11
સંબંધિત લેખ