એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દ્રાવ્ય ખાતર 0-52-34 વિશે જાણો !
• છોડને ફોસ્ફરસ અને પોટાશ જેવા મહત્વના પોષક તત્વો આપવા માટેનો ઉત્તમ સ્ત્રોત. • પાકના ફૂલ બેસવાના તબક્કામાં વાપરવું જરૂરી છે. • છોડમાં વધુ ફૂલો અને ફળોને બેસવાની ક્રિયામાં મદદરૂપ થાય. • પાકને પરિપક્વતા સુધીના તબક્કાઓમાં ખાસ જરૂરી. ભલામણ પાકો: કપાસ, કેળાં, તમાકુ, શેરડી, દિવેલા, મગફળી,બટાકા, તમામ શાકભાજી પાકો, તથા ફળ અને કૂલ પાકોમાં વાપરવાની ભલામણ. માત્રા : 75 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. આ પ્રોડક્ટ ની ખરીદી કરવા માટે આપેલ લિંક માં ક્લીક કરો. https://agrostar.app.link/5Eoswvjy48 અને તમારા પાક માં પણ કરો છંટકાવ.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
39
15
સંબંધિત લેખ