એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મકાઈ ના પાક માં પોષક વ્યવસ્થાપન !
મકાઈ પાકની સારી વૃદ્ધિ વિકાસ અને સારા ઉત્પાદન માટે યોગ્ય પોષક વ્યવસ્થાપન ની જરૂરી હોય છે. મકાઈ ના પાક માં મોનો એમોનિયમ ફોસ્ફેટ(૧૨:૬૧:૦૦) 75 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપવું અને ઝીંકની ઉણપને દૂર કરવા માટે સલ્ફર અને ઝીંક આધારિત ટેક્નો ઝેડ ૪ કિલો પ્રતિ એકર ની માત્રા મુજબ આપવું.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
10
3
અન્ય લેખો