યોજના અને સબસીડીTV9 Gujarati
ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી) સહાય સબસીડી !
બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં છે. જેમાની એક યોજના છે મીની ટ્રેકટર ખરીદ કરવાની સહાય યોજના. ઉભા પાકમાં વિવિધ કામગીરી કરવા માટે નાના ટ્રેક્ટર ઘણા જ ઉપયોગી થાય છે. બાગાયત ખાતાએ 20 પી.ટી.ઓ એચ.પી. નું ટ્રેકટર ખરીદવા માંગતા ખેડૂતોને 45 હજારથી 60 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. અરજી કરવાની અંતિમ તારીખ: 15/09/2020 સુધી. વિસ્તારે માહિતી મેળવવા માટે આ વિડીયો ને અવશ્ય જુઓ. નોંધ: આ યોજનાની વધુ માહિતી માટે આપના ગ્રામ સેવક અથવા જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્કઃ કરવો.
સંદર્ભ: TV9 Gujarati આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
165
17
સંબંધિત લેખ