એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દવા છાંટવા માટે કરો યોગ્ય નોઝલ નો ઉપયોગ !
દરેક ખેડૂત મિત્રો, નિંદામણનાશક દવા તેમજ જંતુનાશક અને ફુગનાશક દવા નો ઉપયોગ કરતાં જ હશે. તો દવા છંટકાવ કરતી વખતે ત્યારે યોગ્ય નોઝલ ની પસંદગી ખુબ જ જરૂરી છે જેમ કે, તમે નિંદામણનાશક દવા નો છંટકાવ કરવો છે તો, ફ્લેટફેન અથવા તો ફ્લેટજેટ નોઝલ વાપરો અને જંતુનાશક કે ફુગનાશક દવા નો છંટકાવ કરવાનો હોય ત્યારે, ડ્યુરોમીસ્ટ નોઝલ વાપરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
150
28
સંબંધિત લેખ