એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દાડમમાં થ્રીપ્સનું નિયંત્રણ !
ઉપદ્રવની શરુઆતે લીંબોળીનું તેલ ૩૦ મિલિ અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) અને જો વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૭.૫ મિલિ પ્રતિ ૧૦ લિટરમાં પાણી પ્રમાણે છંટકાવ કરવો.
13
6
અન્ય લેખો