એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શું કપાસમાં મીલીબગની કોઈ સમસ્યા છે?
જો હા, તો કપાસમાં મીલીબગના નિયંત્રણ માટે બૂપ્રોફેઝિન 25% એસસી @ 10 મિલી પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી રોગગ્રસ્ત છોડ પર છાંટો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
71
5
સંબંધિત લેખ