એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઈયળનું વ્યવસ્થાપન !
કપાસમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે એકર દીઠ 5 ફેરોમોન ટ્રેપ લગાવો. જ્યારે ફુદાઓ તેમાં પકડાઈ જાય, ત્યારે ક્લોરાંટ્રાનિલિપ્રોલ + લેમ્બ્ડાસાયહેલોથ્રિન @ 0.5 મિલી અથવા પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન @ 1.5 મિલી પ્રતિ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
26
13
અન્ય લેખો