સ્માર્ટ ખેતીએગ્રીટેક ગુરુજી
પ્રો ટ્રે નર્સરી સીડર મશીન !
નર્સરી ટ્રેમાં આપણે એક- એક બીજ વાવીએ છીએ પરંતુ આ પદ્ધતિમાં વધુ સમય લાગે છે પરંતુ જો આ મશીનનો વધુ ઉપયોગ કરવામાં આવે તો ઓછા સમયમાં વધુ ટ્રેમાં બીજ રોપવામાં આવે છે. આ મશીન કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા આ વિડિઓ અવશ્ય જુઓ.
સંદર્ભ : એગ્રીટેક ગુરુજી, આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
43
2
સંબંધિત લેખ