વીડીયોખેતી મારી ખોટમાં
કપાસના પાક માં જીવાતોનું સંકલિત નિયંત્રણ !
કપાસના પાકની મુખ્ય ચુસિયા પ્રકારની જીવાતો કઇ કઇ છે? તેનાથી પાક માં શું-શું નુકસાન થાય અને તેનું સંકલિત નિયંત્રણ કેવી રીતે કરવું તે વાત આ વિડીયોમાં ઊંડાણ પૂર્વક જાણીશું. આવા જ અવનવા વિડીયો માહિતી માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એપ સાથે.
સંદર્ભ : ખેતી મારી ખોટમાં ! આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
58
0
સંબંધિત લેખ