વીડીયોNDDB
પશુ ના બાવલા માં ભરાયેલ પાણી દૂર કરવાનો અનોખો નુસ્ખો !
પશુ ના બાવલા માં વિયાણ પછી પાણી ભરાઈ જતું હોય છે બાવલું ફૂલી જાય છે. તો પશુપાલક મિત્રો આવી પરિસ્થિતિ માં આ વિડીયો માં દર્શાવેલ પદ્ધતિ થી તમે પણ પશુ ના બાવલામાંથી પાણી દૂર કરી શકો છો તો હવે રાહ શેની જુઓ આ વિડીયો.
40
3
સંબંધિત લેખ