વીડીયોજોન ડિયર ઇન્ડિયા
ટ્રેકટર મુજબ જરૂરી સાધનનો યોગ્ય ઉપયોગ !
ખેડૂત મિત્રો, ટ્રેક્ટર ની આરપીએમ સ્પીડ અને તેના હોર્સ પાવર ને ધ્યાન માં રાખીને ટ્રેક્ટર ના સાધનો જેમકે, રોટાવેટર, દાંતી વગેરે ની યોગ્ય પસંદગી કરવી ખુબ જરૂરી છે. વિગતે વધુ જાણવા માટે ખેડૂત મિત્રો આવ વિડીયો ને અવશ્ય જુઓ અને તમારા ટ્રેક્ટર માટે યોગ્ય સાધન ની પસંદગી કરો. જેથી ટ્રેક્ટર ને લોડ પણ નહીં પડે અને આરામદાયક ખેતી કર્યો કરી શકાય.
સંદર્ભ : જોન ડિયર ઇન્ડિયા. આપેલ ટ્રેક્ટર માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
42
1
સંબંધિત લેખ