વીડીયોએગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ
એગ્રી ડૉક્ટર પાસેથી જાણો કપાસ માં (પેરા વિલ્ટ) સુકારા નું નિયંત્રણ ! (ભાગ-13)
• એગ્રી ડૉક્ટર પાસેથી જાણો, કપાસ માં કેવા સમયે અને કેવી જમીન માં આ રોગ આવે છે? • આ વિડિઓ માં આપણે જાણીશું કે પેરા વિલ્ટ ના લક્ષણો અને તેનું નિયંત્રણ ! • કપાસ ની અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો એગ્રોસ્ટાર એગ્રી ડૉક્ટર એપ સાથે ! નોંધ : આવતાં ભાગ માં જાણીશું કપાસ માં કેવી રીતે વધુ ફૂલ ચાપકા બેસાડી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ. આપેલ કપાસ વિષયક વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
63
12
સંબંધિત લેખ