વીડીયોએગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ
લીંબુ પાક માં બળીયા ટપકાં રોગ નું નિયંત્રણ !
આ રોગ લીંબુ વર્ગના માં સૌથી ભયાનક અને નુકસાનકારક રોગ છે. આ રોગનો ફેલાવો થતાં આખા બગીચામાં નુકશાન કરી શકે છે. આ રોગના નિયંત્રણ માટે, આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : એગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
24
8
અન્ય લેખો