એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઈયળના વ્યવસ્થાપન માટે !
કપાસમાં ગુલાબી ઈયળના નિયંત્રણ માટે એકર દીઠ 5 ફેરોમોન ટ્રેપ લગાવો. જ્યારે ફુદાઓ તેમાં અટવાઇ જાય, ત્યારે નોવાલ્યુરોન (10 ઇસી) @ 15 મિલી / પંપ પાણી અથવા પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન @ 1.5 મિલી / લિટર,પાણી છંટકાવ કરો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
12
સંબંધિત લેખ