એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
વરસાદી મૌસમ માં પશુ સંભાળ !
વરસાદની મૌસમ માં પરોપજીવીઓની સંખ્યા ઘણી વાર ખૂબ વધી જાય છે. જેના કારણે પશુઓને શારીરિક બિમારીઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે બે પ્રકારના પરોપજીવી હોય છે - આંતર પરોપજીવી -પેટના કીડા, કૃમિ વગેરે. બાહ્ય જીવી - ચિચડ, જૂ, કથીરી વગેરે. આંતર પરોપજીવી નું નિયંત્રણ: આના નિયંત્રણ માટે પશુચિકિત્સક ની સલાહ મુજબ પશુ ને ૩ થી ૪ મહિના માં એક વાર આંતર પરોપજીવી નાશી દવા આપવી. બાહ્ય જીવી: બાહ્ય જીવીને નિયંત્રિત કરવા માટે, એગ્રોસ્ટાર એપ માં પશુપાલન વિભાગ માં માહિતી આપેલ છે જે ચેક કરી શકો છો અથવા એગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ માંથી વિડીયો દ્વારા માહિતી મેળવો.
આ પશુપાલન માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
10
4
અન્ય લેખો