એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર પાક માં લોહતત્વ ની ઉણપ !
• ડાંગર ના ધરૂવાડીયામાં પીળીયો એટલે લોહતત્વ તત્વની ઉણપ જણાય કે ઉપરા ઉપરી બે થી ત્રણ વાર પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાઇ જાય છે. • ધરૂવાડીયામાં પાણીનું યોગયક્ષમ ભરાયેલું રહે તેવી વ્યવસ્થા કરવી. • બનાવેલ ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા કરવી. • 40 ગ્રામ ફેરસ સલ્ફટ + 20 ગ્રામ ચૂનાનું મિશ્ર દ્રાવણ બનાવી 10 લિટર પાણી માં ઉમેરી ને પાન ઉપર છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
17
2
સંબંધિત લેખ