એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલ પાક માં પાન વાળનારી ઈયળ નું નિયંત્રણ !
ઈયળ આછા લીલા રંગની શરૂઆતમાં કુમળા પાનને રેશમી તાંતણાથી જોડી તેમાં રહીને પાન ખાય છે તેથી તેને માંથા બાંધનારી ઈયળ પણ કહે છે. નિયંત્રણ : કિવનાલફોસ 20 મિલિ દવા 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો .
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
18
2
સંબંધિત લેખ