વીડીયોવાયટી જીકે સ્ટોર
પાક માટે ફાયદાકારક મિત્ર જીવાત વિશે જાણો !
પાક માં નુકશાન કરતા જીવતો વિશે તમે જાણતા જ હશો. પરંતુ કેટલાંક પાક માટે ઉપયોગી મિત્ર જીવાત પણ હોય છે જે પાક ને નુકશાન કરતા જીવાતનું ભક્ષણ કરીને પાક ને નુકશાન થી બચાવતા હોય છે. તો તેવા મિત્ર જીવાત વિશે વિસ્તૃત માહિતી માટે આ વિડીયો ને ધ્યાન થી જુઓ અને મિત્ર જીવાત નું રક્ષણ કરો.
સંદર્ભ : YT GK Store. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
69
5
સંબંધિત લેખ