વીડીયોહર્બિસાઇડ કેટેગરી
ખુબ જ જાણીતું નિંદામણનાશક 'ટરગા સુપર'
ખેડૂતોને સૌથી વધુ સમસ્યા આવતી હોય છે તે છે નીંદણ ને નિયંત્રણ કરવું. નીંદણ દૂર કરવા માટે ખેડૂતો ખુબ ખર્ચ કરતાં હોય છે. આજે જાણીયે ખાસ જાણીતું આંતરપ્રવાહી ( સિસ્ટેમેટિક) નિંદામણ નાશક 'ટરગા સુપર'. જુઓ આ ખાસ વિડીયો. નોંધ : 'ટરગા સુપર' એકદળી નીંદણ નાશ કરતું હોવાથી ધાન્ય પાક જેવા કે, ઘઉં, મકાઈ, બાજરી, ડાંગર,જુવાર જેવા પાક માં ઉપયોગ કરવો નહીં. આ દવા એગ્રોસ્ટાર માંથી ખરીદો અને ઘરે બેઠા જ દવાનું પાર્સલ મેળવો.
સંદર્ભ: હર્બિસાઇડ કેટેગરી આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
45
21
સંબંધિત લેખ