એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલ પાક માં થડ નો સુકારો !
જમીનમાં પાણી ભરાય રહેવાથી ફાયટોપથ્થોરા ફૂગ થી થાય છે. જેમાં પોચા ટપકાં થાય અને છેવટે સુકાઈ જાય છે. થડ પર કાળા ધાબા ઓ જોવા મળે છે. આ સુકારા ના નિયંત્રણ માટે કોપર ઓકઝીકલોરાઈડ દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો. પહેલા છંટકાવ બાદ બીજો છંટકાવ ૧૫ દિવસે કરવો હિતાવહ છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
32
14
સંબંધિત લેખ