એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ પાક માં બળીયા ટપકાં રોગ નું નિયંત્રણ !
લીંબુ પાક માં આવતો બળીયા ટપકાં નો રોગ મુખ્યત્વે જીવનું થી થાય છે. જેમાં પાન, ડાળીઓ તથા ફળ કથ્થઈ રંગ ના ખરબચડા ટપકાં પડે છે જેથી તેવા ફળો નો બજાર ભાવ ઓછો મળે છે. નિયંત્રણ : લીંબુ ઉતારી લીધા પછી રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો અને રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ 1 % બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોસાયકલીન ૧ ગ્રામ + કોપર ઓકસીક્લોરાઈડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
21
5
સંબંધિત લેખ