એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રીંગણના પાકમાં ફૂલોની સંખ્યા વધારવાનાં ઉપાય !
રીંગણ નું ઉત્પાદન વધારવા માટે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સનો ઉપયોગ ઉત્પાદનમાં વધારો કરવા માટે કરવો જોઈએ. રોપણીના 45 થી 50 દિવસો પછી રીંગણ પાકમાં ફૂલો આવવાની ધીમે-ધીમે શરૂઆત થાય છે. ફૂલોની સંખ્યા વધારવા માટે, પ્રથમ જીબ્રેલીક એસિડ 0.001% એલ નો પ્રથમ છંટકાવ રોપણીના 35 દિવસ પછી, બીજો છંટકાવ રોપણીના 70 દિવસ પછી અને ત્રીજો છંટકાવ રોપણીના 105 દિવસ પછી કરવો જોઈએ. દરેક છંટકાવ માં 180 મિલી દવાને 200 લિટર પાણી માં ભેળવીને એક એકરમાં છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
45
19
સંબંધિત લેખ